જામનગર ગ્રેન માર્કેટમાં જૂની અદાવતથી બબાલ: બે જૂથ વચ્ચે અથડામણ, ત્રણ વાઘેર યુવાન ગંભીર રીતે ઘાયલ
જામનગર શહેરના વ્યસ્ત અને વેપારી વિસ્તારમાં આવેલા ગ્રેન માર્કેટ આજે અચાનક અફરાતફરીમાં આવી ગયું, જ્યારે જૂની અદાવતને પગલે બે જૂથ વચ્ચે ખુલ્લેઆમ અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ત્રણ વાઘેર સમાજના યુવાનને ગંભીર ઈજા થતાં તેમને તરત જ જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ વિસ્તારમાં ભારે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. ઘટનાની…