ગુજરાતમાં PUC કઢાવવું થયું મોંઘું.
PUC ફીમાં રૂ. ૨૦થી રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંકાયો ટુ-વ્હીલરથી લઈ ભારે વાહનો સુધી તમામ કેટેગરીમાં સુધારેલા દરો અમલી અમદાવાદ/ગાંધીનગર: ગુજરાતમાં વાહનચાલકો માટે એક વધુ ખર્ચનો ભાર ઉમેરાયો છે. રાજ્ય સરકારે PUC (Pollution Under Control) સર્ટિફિકેટની ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા સુધારેલા દરો મુજબ, રૂ. ૨૦થી લઈને રૂ. ૫૦ સુધીનો ભાવવધારો અમલી બન્યો…