શહેરા તાલુકામાં વનવિભાગની મોટી કાર્યવાહી : પાસ-પરમીટ વગર સાગી લાકડાનો જથ્થો લઈ જતી ટ્રક ઝડપી, રૂપિયા 4.50 લાખનો મુદ્દામાલ કબ્જે
શહેરા તાલુકામાં વનવિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા રેન્જના વનવિભાગના અધિકારીઓએ તાત્કાલિક અસરથી પેટ્રોલીંગ દરમ્યાન એક એવી ટ્રકને ઝડપી લીધી કે જેમાં કાયદેસર પરવાનગી વગર સાગી લાકડાનો જથ્થો ભરેલો હતો. આ ગેરકાયદેસર રીતે વહન થતો માલ રૂપિયા 4.50 લાખની કિંમતનો હોવાનું પ્રાથમિક અંદાજ છે. આ સાથે જ ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી…