વિછાવળના અમૃત સરોવર ભ્રષ્ટાચાર મામલે ગુંજારું: TDO નંદાણીયા પર ગંભીર આક્ષેપ, ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી
વિસાવદર તાલુકાના વિછાવળ ગામે અમૃત સરોવર યોજના અંતર્ગત થયેલા કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાલત એટલી ગંભીર બની છે કે ગામના પૂર્વ સરપંચ તથા મુખ્ય ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ પત્રકાર પરિષદમાં જાહેર રીતે ઘોષણા કરી છે કે જો આગામી 15 દિવસમાં યોગ્ય તપાસ થઈ ન્યાય નહીં મળે તો તેઓ…