સ્કૂલમાં શિક્ષિકાની હેવાનિયતઃ નિર્દોષ ભૂલકાઓને લાફા-ઘૂસાથી પીડાવ્યા, એકને ઊંધો લટકાવતાં રોષની લાગણી છલકાઈ
બાળકો એટલે ભવિષ્યનો પાયો. સ્કૂલ એટલે શિક્ષણનું મંદિર અને શિક્ષક એટલે માર્ગદર્શક. પરંતુ ક્યારેક આ જ જગ્યા હિંસાનો મેદાન બની જાય ત્યારે સમાજનું હૃદય કંપી ઊઠે છે. તાજેતરમાં હરિયાણામાં બનેલી એક હૃદયવિદારક ઘટના એનું જ તાજું ઉદાહરણ છે. ખાનગી સ્કૂલની એક મહિલા શિક્ષિકાએ હોમવર્ક ન કરતા નાનકડા વિદ્યાર્થીઓ પર એવી બર્બરતા બતાવી કે સામાન્ય માનવીનો…