મહારાષ્ટ્રમાં મેઘ તાંડવ : ૧૦ મોત, ૧૧,૮૦૦થી વધુ લોકો સ્થળાંતરિત, જયકવાડી ડેમ ખોલાયો, નાસિકમાં રેડ અલર્ટ
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુદરતી આફત સમાન વરસાદ ત્રાટક્યો છે. ભારે વરસાદે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજી મચાવી દીધી છે. નદી-નાળા ઊફાંન પર આવી ગયા છે, ડેમોના દરવાજા ખોલવા પડ્યા છે અને હજારો પરિવારોને તેમના ઘરોમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા છે. આ પ્રચંડ વરસાદે અત્યાર સુધી ૧૦ લોકોના પ્રાણ લીધા છે જ્યારે…