કરૂરમાં ભયાનક ભાગદોડઃ વિજયની રેલીમાં 39 મોત, 50થી વધુ ઘાયલ – આયોજનની ખામીથી સર્જાયો કરૂણાંતક દ્રશ્ય
તમિલનાડુ રાજ્યના કરુર જિલ્લામાં શનિવારે બનેલી દુઃખદ ઘટના એ સમગ્ર દેશને ઝંઝોળી નાખી છે. લોકપ્રિય અભિનેતા અને તાજેતરમાં રાજકીય પ્રવેશ કરનાર વિજયની રેલી દરમિયાન ભીડમાં મચેલી ભાગદોડને કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. તેમાં નવ બાળકો સહિત પુરુષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને…