જામનગરનો ‘મેળા કૌભાંડ’ મામલો: શું ખરેખર ‘ભૂલાવી દેવાનો’ પ્રયાસ? – DMCના રિપોર્ટ બાદ કમિશનરની કાર્યવાહી પર સૌની નજર
જામનગર, ૬ ઓક્ટોબર — જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસ દરમિયાન આયોજિત લોકમેળા અંગે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચાનો ગરમ માહોલ સર્જાયો છે. વિપક્ષે આ મેળાને લગતા આક્ષેપો કર્યા હતા કે ‘મેળામાં ગોઠવણ થઈ છે’ અને તે આધારે લાખો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યો છે. પરંતુ, હવે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ મામલો જાણે ધીરે ધીરે…