બેટ દ્વારકાના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં નવી કાર્યવાહીનો ટ્રેલર શરૂ: પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસી ફરિયાદીઓ અને આરોપીઓના લેખિત નિવેદન લેવાયા, હવે ભૂમાફિયામાં ફફડાટ
દ્વારકા, ૨૮ જુલાઈ – સંવાદદાતાઅત્યાર સુધી મૌન અને મતલબી શાસન પ્રણાલીમાં દબાઈ રહેલા બેટ દ્વારકાના ચકચારી જમીન કબજા કેસમાં હવે તંત્ર હરકતમાં આવ્યું છે. હાલના તાજા વિકાસમાં દ્વારકા-દેવભૂમિ જિલ્લાની પ્રાંત અધિકારીશ્રીએ સ્થળ પર સચોટ તપાસ હાથ ધરી છે, તેમજ ફરિયાદી અને આરોપીઓ બંનેના લેખિત નિવેદનો પણ નોંધ્યા છે. આમ, હવે આ કેસમાં નવા વળાંકની સંભાવના…