મહીનાની શરૂઆતમાં જ મોંઘવારીનો મોટો ઝટકો: કમર્શિયલ LPG સિલિન્ડર મોંઘો, ઘરેલુ ગ્રાહકોને હાલ રાહત”
ભારતના સામાન્ય નાગરિકો માટે દર મહિને પહેલી તારીખે નવી ભાવયાદી એક મોટો મુદ્દો બની રહે છે. ક્યારેક પેટ્રોલ-ડીઝલ, તો ક્યારેક વીજળીના દર, અને મોટાભાગે રસોડાની ગેસની કિંમતમાં ફેરફાર લોકોના ઘરખર્ચ પર સીધી અસર કરે છે. 1 ઑક્ટોબરથી જ દેશમાં ફરી એક વખત મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટેલ, કેટરિંગ તથા ખાદ્ય ઉદ્યોગ સાથે…