RBIના નવા નિયમો: લોન લેવા માંગતા લોકોને મોટી રાહત, EMI ઘટશે અને લોન હવે વધુ સરળ બનશે
ભારતના નાગરિકો અને લોન લેતા ગ્રાહકો માટે આનંદના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લોનની શરતોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરીને નાગરિકો માટે સરળતા વધારી છે. નવા નિયમોમાં લોન પર એમઆઈ (EMI) ઘટાડવાની, ફ્લોટિંગ રેટવાળી લોન પર સ્પ્રેડ કરવાની છૂટ, અને લોક-ઇન પીરિયડ પહેલા લાભ લેવાની સુવિધા આપવામાં આવી છે. આ ફેરફારો આર્થિક રીતે લોકોને લાભ…