અલંકાર સિનેમા તોડી પાડાયુંઃ મુંબઈના સિંગલ-સ્ક્રીન યુગના પડઘમો હવે સ્મૃતિઓમાં જ બાકી
મુંબઈ – સપના અને ફિલ્મોનું શહેર. મુંબઈ એટલે બોલીવૂડનું ઘર, સિનેપ્રેમીઓનું મક્કમ સ્થાન અને અનગિનત સપનાઓને પડદા પર જીવતું કરતું માયાનગરી. અહીંનો ફિલ્મ ઉદ્યોગ માત્ર મનોરંજન જ નહીં પરંતુ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે એટલો ગુંથાયેલો છે કે મુંબઈની ઓળખ જ ફિલ્મો વિના અધૂરી છે. પરંતુ આ શહેરના હૃદયમાં આવેલા ઘણા જૂના સિંગલ-સ્ક્રીન થિયેટરો…