વિકાસના પથ પર વિભાપર: વોર્ડ નં. ૧૧ના ગોકુલધામ કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સંપન્ન
જામનગર શહેરના વિકાસ માટે સતત પ્રયાસરત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી અને જામનગરના લોકપ્રિય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે આજે વોર્ડ નં. ૧૧ વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટી, વિભાપર ખાતે કોમન પ્લોટમાં પેવર બ્લોકના મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ લોકલક્ષી વિકાસ કાર્ય માટે ધારાસભ્યશ્રી તથા કોર્પોરેટરશ્રીઓની ગ્રાન્ટમાંથી અંદાજિત…