વાઘજીપુર ચોકડી પર બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો: ડી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવતા તબીબ વિરુદ્ધ એલોપેથીક દવા વેચાણ મામલે FIR, ₹1.31 લાખની દવાઓ જપ્ત
શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે આવેલા રાજ ક્લિનક ખાતે એસ.ઓ.જી પોલીસે મેડિકલ ઓફિસર ને સાથે રાખીને તપાસ કરતા ડી.એચ.એમ એસ ની ડીગ્રી ઉપર એલોપોથિક સારવાર પ્રેક્ટિસ કરતા તબીબ સામે કાર્યવાહી કરાઈ લાયસન્સ વગર દવાખાનામાં એલોપોથીક દવાઓ 1,31079 કિંમતની મળી આવતા આ અંગે શહેરા પોલીસ મથકે તબીબ સામે ગુનો નોંધાયો શહેરા તાલુકાના વાઘજીપુર ગામની ચોકડી પાસે…