જામનગર મહાપ્રભુજી બેઠક પાસે ભયાનક અકસ્માત : ફોર વ્હીલર અને ડમ્પર વચ્ચે અથડામણ, અનેક બાળકો ઇજાગ્રસ્ત – જી.જી. હોસ્પિટલ ખસેડાયા
જામનગર શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે અને આજે ફરી એક વખત એક ગંભીર ઘટના સામે આવી છે. મહાપ્રભુજી બેઠક નજીક આજે બપોરે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર વ્હીલર અને ભારે ડમ્પર વચ્ચે જોરદાર અથડામણ થતા વાહન સંપૂર્ણપણે કચડી ગયું હતું. આ દુર્ઘટનામાં અનેક બાળકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે જેને…