ઓડિશા ઘટનાના વિરોધમાં રાધનપુરમાં ABVPનો ઉગ્ર દેખાવ: NSUI હાય હાયના નારા સાથે હાઈવે પર માર્ગ રોકો, તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ
ઓડિશા રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI)ના કાર્યકરોના ત્રાસથી એક યુવતી દ્વારા આપઘાત કરાયેલા હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાધનપુરમાં આજે **અખિલ ભારતીય વિદ્યા પરિષદ (ABVP)**ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. વિરોધ સ્વરૂપે હાઈવે પર રસ્તો રોકો આંદોલન યોજાયું હતું, જેમાં “NSUI હાય હાય”…