રવિવાર, તા. ૨૮ સપ્ટેમ્બર – આસો સુદ છઠ્ઠનું રાશિફળ : મીન સહિત બે રાશિના જાતકોને બુદ્ધિ-મહેનતથી ઉકેલ મળશે, ભાઈ-ભાંડુંનો સહકાર
આજે આસો માસની સુદ છઠ્ઠ છે અને રવિવારનો દિવસ છે . જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ કેટલીક રાશિઓ માટે નવી તકો લઈને આવશે તો કેટલીક રાશિઓ માટે સતર્ક રહેવાનો સંકેત આપે છે. ગ્રહોની ગતિ માનવજીવનના દરેક ક્ષેત્રે – કારકિર્દી, પરિવાર, આરોગ્ય, આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર અસર કરે છે. ચાલો જોઈએ કે આજનો દિવસ…