મેટ્રોની નીચે બનેલા ખાડામાં ફસાયો યુવકનો પગ : BMC ની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો
મુંબઈ જેવી મહાનગરની ધમધમતી રાતમાં બનતી એક નાની ભૂલ ક્યારેક જિંદગી અને મોત વચ્ચેની લડાઈમાં ફેરવાઈ શકે છે. આવો જ એક બનાવ ગઈકાલે જોગેશ્વરી મેટ્રો સ્ટેશન નજીક બન્યો, જ્યાં એક સામાન્ય યુવાન સિદ્ધેશને તેની જિંદગી માટે કલાકો સુધી તડપવું પડ્યું. એક ખુલ્લા અને જોખમી ડ્રેનેજ ખાડામાં તેનો પગ ફસાઈ ગયો અને તેને બહાર કાઢવા ફાયર…