જામનગરમાં શિક્ષકોનો બળવો : બઢતી માટે ફરજીયાત TET પરીક્ષા સામે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘનું આવેદન, વડાપ્રધાન સુધી પોહચાડ્યો અવાજ
વિગતવાર સમાચાર : જામનગર, તા.૨૬ સપ્ટેમ્બર ગુજરાત રાજ્યના શિક્ષણક્ષેત્રમાં તાજેતરમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયને લઈને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ હવે શિક્ષકોને બઢતી મેળવવા કે નોકરીમાં યથાવત્ રહેવા માટે શિક્ષક પાત્રતા કસોટી (TET) ફરજીયાત બનાવી દેવામાં આવી છે. આ નિર્ણયથી અનેક વર્ષોથી સેવા આપતા શિક્ષકોમાં રોષ અને અસંતોષ…