જેમનો હક હતો તેઓને દૂર રાખી લોકમેળો મનગમતા માટે! જેતપુરમાં હરાજી વિના સ્ટોલ અને રાઈડ્સ ફાળવણીનો આક્ષેપ, હિન્દુસેનાની તીવ્ર રજૂઆત
સૌરાષ્ટ્રના જેતપુરની પવિત્ર ધરતી પર દર વર્ષે ધુમધામથી ઉજવાતો જન્માષ્ટમી લોકમેળો આજે ઘેરી વિવાદમાં ઘેરાઈ ગયો છે. જેટપુર જીમખાના મેદાનમાં પચાસ વર્ષથી યોજાતો લોકમેળો, જે સામાન્ય જનતા માટે આનંદનું મંચ હોય છે, તે હવે કેટલાક ચોક્કસ લોકોએ લૂંટવા માટેનો મંચ બની ગયો હોય તેવા સંજોગો ઉભા થયા છે. હિન્દુસેનાએ આક્ષેપ કર્યો છે કે, મેલાની અંદર…