ભિનું સંકેલવાની તૈયારીમાં?: કલ્યાણપુર બાકોડી નજીક ઝડપાયેલા અનાજ ભરેલા ટ્રક કેસમાં ત્રણ દિવસ બાદ પણ માત્ર ‘નિવેદન લેશું’ના ઝાળે પુરવઠા તંત્ર
ત્રણ દિવસ પહેલાં વહેલી સવારે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી નજીકથી ઝડપાયેલ શંકાસ્પદ અનાજ ભરેલા ટ્રકના કેસમાં હજુ સુધી કોઇ સ્પષ્ટ કાર્યવાહી ન થતા અને તપાસ માત્ર ‘નિવેદન લઈશું… નિવેદન લઈશું…’ના ચાલતા નાટક સુધી સીમિત રહેતા અનેક શંકાઓ ઊભી થઈ છે. તંત્રની કાર્યશૈલી પર હવે સરકારી સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘટના સાથે…