રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિજયના પતાકા: ૭ ગામોના નવા સરપંચોની સંક્ષિપ્ત અને વિસ્તૃત માહિતી…
રાધનપુર (પાટણ) પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં 2025ની ગ્રામ પંચાયત ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન બાદ હવે પરિણામોની ઘોષણા સાથે જ વિજેતા સરપંચોના નામ બહાર આવ્યા છે. કુલ ૭ ગામોના પરિણામો જાહેર થતાં ગ્રામ્ય રાજકારણમાં નવા ચહેરાઓના આગમન સાથે સશક્ત સ્થાનિક શાસન તરફના નવા પગલાં ભરાયા…