નાણા વિભાગનો નવા લોગો સાથે નવી દિશામાં અભ્યાસ – રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત
ગાંધીનગર, તા. ૧ જુલાઈ, ૨૦૨૫જ્યાં દેશભરમાં ૧ જુલાઈએ GST દિવસની ઉજવણી થતી હોય છે, ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આ અવસર નિમિત્તે રાજ્ય કર વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા અધિકૃત લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. આ સાથે જ વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો રાજ્ય કર વિભાગનો વાર્ષિક…