તા. ૧૮ નવેમ્બર – કારતક વદ તેરસનું વિશિષ્ટ દૈનિક રાશિફળ
મેષથી મીન સુધી ૧૨ રાશિના જાતકો માટે આજે ગ્રહયોગ શું સંકેત આપે છે?રોકાણ, ધંધો, માનસિક શાંતિ, સંબંધો, સંતાન અને સ્વાસ્થ્ય સુધી ગુજરાતી પંચાંગ મુજબ આજનો દિવસ કારતક વદ તેરસ તરીકે મહત્વ ધરાવે છે. ચંદ્રની ગતિ અનુસાર આજે ગ્રહોની દિશા અને નક્ષત્રો અનેક રાશિઓ માટે પ્રતિકૂળતા ઘટાડે છે તો કેટલીક રાશિઓ માટે કામકાજ, અર્થતંત્ર અને સંબંધોની…