જેસીઆઈ-Junagadh અને રેલવે વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફળ સામૂહિક શ્રમદાન
ભારત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલુ છે, જે ભારતને વધુ સ્વચ્છ અને હસતી-ખેલી જગ્યા બનાવવા માટેના દૃઢ સંકલ્પને પ્રદર્શિત કરે છે. આ પખવાડિયા અંતર્ગત…