જામનગરમાં નવરાત્રી દરમ્યાન ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ : પોલીસે રેડ પાડી ૧૨ ગૌવંશને કતલખાનેથી બચાવ્યા, ફલ્લા ગામે એક કસાઈ ઝડપાયો
નવરાત્રી એ ભક્તિ, આરાધના અને સંસ્કૃતિનો ઉત્સવ છે. મા દુર્ગાના નવ રૂપોની ઉપાસના સાથે સમગ્ર ગુજરાત ભક્તિમય બની જાય છે. ત્યારે આ પવિત્ર તહેવારની વચ્ચે જો કોઈ ગૌવંશની તસ્કરી અને કતલખાનામાં કતલ માટે ગેરકાયદેસર રીતે લઇ જતો હોય, તો તે માત્ર કાયદાનો ભંગ નથી પરંતુ સામાજિક, ધાર્મિક અને નૈતિક રીતે પણ અતિ નંદનીય ઘટના છે….