ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાની દહેલી ઉપર: ઉદ્યોગ ક્ષેત્રે પરિવહન સિસ્ટમમાં થઈ શકે છે ક્રાંતિ
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) દ્વારા રાજ્યના ૮ મુખ્ય શહેરો અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગના અભૂતપૂર્વ અભિગમ સાથે તૈયાર કરાતા સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સ્ટેટ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન હવે પૂર્ણતાના તબક્કે છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ બંને મહત્ત્વના…