નવરાત્રી 2025 માં નીતા અંબાણીનો જાજરમાન લહેરિયો લુક: નવદુર્ગાના નવ રંગોમાં અસ્સલ ગુજરાતી અંદાજે મોહિત કર્યા સૌને
ભારતની સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવારોમાંની એક ગણાતો અંબાણી પરિવાર માત્ર વેપાર, સમાજ સેવા કે વૈશ્વિક પ્રભાવના ક્ષેત્રમાં જ નહીં પરંતુ સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ખાસ કરીને નવરાત્રી જેવા પાવન પર્વની વાત આવે ત્યારે અંબાણી પરિવારની ઉજવણી માત્ર મુંબઈની “ઍન્ટિલિયા” સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ આખા દેશ અને દુનિયાભરના લોકોનું ધ્યાન…