CBSE બોર્ડ પરીક્ષા 2026ની તારીખો જાહેર : ધોરણ-10 અને 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓને મળશે વધુ તૈયારીનો સમય
ભારતના સૌથી મોટા શૈક્ષણિક બોર્ડમાંનું એક એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE). દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં સામેલ થાય છે. શૈક્ષણિક જીવનના સૌથી મહત્વના મુકામો પૈકીનું એક તબક્કું એટલે બોર્ડની પરીક્ષા. એના પરિણામો માત્ર આગામી અભ્યાસક્રમ માટે નહીં, પણ વિદ્યાર્થીઓના ભવિષ્યના કારકિર્દી માર્ગને પણ નક્કી કરે છે. તાજેતરમાં CBSEએ…