વડગામ પંચાયતનો ભ્રષ્ટાચારકાંડ : સરપંચ અને તલાટી સામે ટીડીઓનો ચોંકાવનાર રીપોર્ટ, ડીડીઓની કડક કાર્યવાહી માટે ગ્રામજનોની માંગ
ગામડાંનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ગામ પંચાયત, સરપંચ અને તલાટી જેવી સંસ્થાઓ પોતાના અધિકારોનો યોગ્ય ઉપયોગ કરે અને ગ્રામજનોના કલ્યાણ માટે કાર્ય કરે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં આ પદો પર બેઠેલા વ્યક્તિઓ સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીનો હડપવાનો કે ખોટી આકારણી કરીને કૌભાંડ કરવાનો પ્રયાસ…