જુનાગઢ ભેસાણ ખાતે “રોજગાર સહાયતા અભિયાન” – યુવકો અને યુવતીઓ માટે નવી તક, પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા પ્રારંભ
જુનાગઢના ભેસાણ ગામના સાંતા બેન ભાયાણી હોલ ખાતે નવ યુવા ઉદ્યોગીઓ, વિદ્યાર્થીઓ અને નવોદિત યુવાઓ માટે વિશેષ “રોજગાર સહાયતા અભિયાન”નું પ્રારંભ કરવામાં આવ્યું, જે આ વિસ્તારમાં રોજગારના નવા અવસર ઉભા કરવા માટેનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને નોકરીની તકલીફો, સ્વરોજગારી, સરકારી યોજનાઓ અને લોન સહાય વિશે માહિતી આપવી અને…