બકરાની ચરાઈના વિવાદે લોહિયાળ હુમલો: જેમા યુવકને માથામાં ગંભીર ઇજા, આરોપી વિરુદ્ધ BNS મુજબ ગુનો, તાત્કાલીક ધરપકડ
તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ખેતરમાં ઘૂસેલા બકરાને લઈને થયેલા વિવાદે ઉશ્કેરાતાં એક શખ્સે કુહાડીના ઘા ઝીંકી યુવક પર લોહિયાળ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથામાં ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક સારવાર માટે તાલાલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈ પોલીસે BNS કલમો તથા જીપી એક્ટ હેઠળ…