આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ : ધ્રોલ ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિ:શુલ્ક મેગા આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનો ભવ્ય આયોજાન
ધ્રોલ, તા. 23 સપ્ટેમ્બર — આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ ધ્રોલ ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે નિ:શુલ્ક મેગા આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ઉમા હોલ, ઉમિયા સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્ષનું કેન્દ્રિય સૂત્ર હતું – “Ayurveda for People…