શિક્ષણના મંદિરમાં લાંચનો દાનવ: દેત્રોજની શાળાના આચાર્ય-ક્લાર્ક એસીબીના છટકામાં ઝડપાયા
શિક્ષણને સમાજનું પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. શિક્ષક એ “ગુરુ” છે, જે વિદ્યાથીની અંદર જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે. પરંતુ જ્યારે શિક્ષણના આ મંદિરમાં ભ્રષ્ટાચારનો પ્રવેશ થાય ત્યારે એ સમગ્ર વ્યવસ્થાને કલંકિત કરે છે. તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની એક ગ્રાન્ટેડ શાળામાં એવી જ ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં પ્રિન્સિપાલ (આચાર્ય) અને ક્લાર્કને નવ…