પ્રેમ અને પરાક્રમનું સમતુલન: મા ચંદ્રઘંટાનું પ્રેરણાસ્વરૂપ તૃતીય અવતાર
નવરાત્રિના પવિત્ર પ્રસંગે દરરોજ એક નવા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રી રૂપે પર્વત સમાન શક્તિની પ્રતીતિ થાય છે, બીજા દિવસે મા બ્રહ્મચારિણી રૂપે સંયમ અને તપશ્ચર્યાની મહત્તા સમજાય છે, જ્યારે ત્રીજા દિવસે આપણે મા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરીએ છીએ. આ તૃતીય સ્વરૂપે યુવાવસ્થાના પરાક્રમ, પ્રેમ અને સમતુલનની દિશામાં માનવજાતને માર્ગદર્શન આપ્યું…