જામનગરના રસ્તાઓ અને ભ્રષ્ટાચાર સામે શહેર કોંગ્રેસનો યજ્ઞ દ્વારા વિરોધ: લોકમેળામાં પણ આગાહી
જામનગર મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે નારાજગી વ્યાપી રહી છે. શહેરમાં જ્યાં નજર પડે ત્યાં ખાડાઓ, ક્ષયગ્રસ્ત રસ્તાઓ અને અધૂરી કામગીરીના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આવાં પરિસ્થિતિ વચ્ચે, શહેર કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને “યજ્ઞ દ્વારા ભ્રષ્ટાચાર્યની આંખ ખોલાવવાનો પ્રયાસ” કરવામાં આવ્યો છે. આ અનોખો વિરોધ કાર્યક્રમ શહેરની જનતાના હિત માટે…