પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝની સિમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખુલ્લા આકાશમાં ૧૦૦ બલુન તરતા મુકી આપ્યો સુરક્ષિત રસીકરણનો સંદેશ દેશભરમાં કોરોના વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે જેની ઉજવણીના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં આ સિમાચિહ્નરૂપ સિદ્ધિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસ સામે લડવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે ગત તા.૧૬ … Read more