સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ સુશ્રી ડૉ.નીમાબેન આચાર્યનો સન્માન સમારોહ યોજાયો ..

પાટણ: રાધનપુર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજીત કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન વાડી ખાતે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ સુશ્રી ડૉ.નીમાબેન આચાર્યનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ સુશ્રી ડૉ.નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, આજે રઘુવંશી સમાજના તમામ મોરચા, સંગઠન અને સમિતિઓ મારા સન્માન માટે … Read more