ભલાણા ખાતે દિવેલાના પાકમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અડિયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ચાલતી હોલીસ્ટીક એપ્રોચ યોજના અંતર્ગત હારીજ તાલુકાના ભલાણા ખાતે દિવેલાના પાકમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન વિષય પર ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કૃષિ સંશોધન વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાંતોએ દિવેલામાં મુખ્ય જીવાત ઘોડિયા ઈયળના તથા અન્ય જીવાતોના અસરકારક નિયંત્રણ માટે દવાઓનો સંકલિત પદ્ધતિથી … Read more