અવિરત અવ્યવસ્થાનો ઉંધો વિકાસ: રાધનપુર શહેરમાં ખાડારાજ અને ખુલ્લી ગટરો સામે કોંગ્રેસનો જોરદાર વિરોધ રાધનપુર, તા.૦૯ જૂન:
રાધનપુર, તા.૦૯ જૂન:રાધનપુર શહેરની રસ્તાઓ પર વિસ્તરતા ખાડાઓ, ખુલ્લી ગટરો અને તંત્રના અડધડ આયોજન સામે રોષે ભરાયેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા એક અનોખો અને આકર્ષક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. “ભાજપ તારો ઊંધો વિકાસ!”ના સૂત્રોચ્ચાર સાથે શહેરના મુખ્ય વિસ્તારોમાં ગટરોમાં ઊંધા ભાજપના ઝંડા લગાવી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. શહેરના જલારામ સોસાયટી, મેઇન…