રાધનપુરની આસ્થા હોસ્પિટલ બેદરકારીનો મામલો: સમગ્ર કેસ બાબતે પાટણ SPને રજુઆત…
પરિવારે પાટણ SP ને લેખિત રજુઆત કરી ન્યાયની કરી માંગ …ન્યાય નહીં મળે તો પરિવાર સમાજના આગેવાનો સાથે એસપી કચેરીએ ભૂખ હડતાર પર ઉતરવાની તૈયારી બતાવી મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પીશુ, પરીવાર ની ચીમકી..!!! પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આસ્થા હોસ્પિટલ નો વિવાદ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. રાધનપુરનાં કલ્યાણપુરા ગામના મહિલા દર્દીના પરિજનો…