પાટણ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્દ્રીય ગુજરાત પ્રદેશમાં પ્રવાસ યોજના અને સંત સંમેલનોનું આયોજન કરાયું.
વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય અધિકારીઓના ગુજરાત પ્રદેશ માં પ્રવાસ યોજના અને સંત સંમેલનોના આયોજન માટે બે દિવસીય પ્રવાસ પાટણ જિલ્લામાં આજરોજ તારીખ 3/3/2023 ને શુક્રવાર ગુજરાત ક્ષેત્ર ધર્મઆચાર્ય સંપર્ક પ્રમુખ ધીરુભાઈ કપુરીયા અને નિપુણભાઈ ભટ્ટ ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય સંપર્ક સહ સંયોજક તથા મહેસાણા વિભાગધર્માચાર્ય સંપર્ક પ્રમુખ નીતિનભાઈ વ્યાસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અને પાટણ જિલ્લા ધર્માંચાર્ય સંપર્ક પ્રમુખ વિરમભાઈ રબારી મુજપુર તા .શંખેશ્વર જી .પાટણ ત્રિકમ સાહેબની જગ્યામાં મહંત શ્રી નાનકદાસજી અને બાલકદાસજી સાથે સાંપ્રત સમસ્યાઓ સામાજીક સમરસતાઆધારિત વિષદ ચર્ચા અને માર્ગદર્શન બાબતે ઘણી બધી ચર્ચા કરવામાં આવી.
ત્યારબાદ જગ્યામાં આલાજી ભગતને તુલસીદાસ કૃત રામાયણ કાર્યકર્તાઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ ત્રિકમ સાહેબની જગ્યાના મહંતે ચારે કાર્યકર્તાઓને હંસ ગતી પુસ્તક ભેટ આપી ને સન્માન કરવામાં આવ્યું