ડો.ભીમરાવઆંબેડકરસાહેબજન્મજયંતી_મહોત્સવ
જય ભીમ મિત્રો,
તા.૧૪/૦૪/૨૦૨૨ ના રોજ વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેમાં એક ભવ્ય બાઇક રેલી,લાઈવ ડી .જે. સાથે વીંઝોલ- વિનોબા ભાવેનગર રીંગ રોડ થી શરૂ કરી વીંઝોલ ગામમાંથી હાથીજણ સર્કલ થી રીંગ રોડ આયોજન નગર થી પરત વિનોબા ભાવેનગર ના નાકે સભા સ્વરૂપમાં બદલાશે.જ્યાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.ત્યારબાદ સમાજનાં તેજસ્વી વિદ્યાર્થી ઓ,સમાજમાં સંગીતક્ષેત્રે અને રમતગમતક્ષેત્રે યોગદાન આપનાર સમાજનાં તારલાઓનું ટ્રોફી અને શાલ આપીને સન્માન કરવામાં આવશે.આવશે.
જેમાં એક ભવ્ય બાઇક રેલી,લાઈવ ડી .જે. સાથે વીંઝોલ- વિનોબા ભાવેનગર રીંગ રોડ થી શરૂ કરી વીંઝોલ ગામમાંથી હાથીજણ સર્કલ થી રીંગ રોડ આયોજન નગર થી પરત વિનોબા ભાવેનગર ના નાકે સભા સ્વરૂપમાં બદલાશે.જ્યાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.ત્યારબાદ સમાજનાં તેજસ્વી વિદ્યાર્થી ઓ,સમાજમાં સંગીતક્ષેત્રે અને રમતગમતક્ષેત્રે યોગદાન આપનાર સમાજનાં તારલાઓનું ટ્રોફી અને શાલ આપીને સન્માન કરવામાં આવશે.વીંઝોલ ગામના વતની દશરથભાઈ વાઘેલા (ડી.ડી) તરફથી તેમના પિતાશ્રીની સ્મૃતિમાં ચોપડા વિતરણ કાર્યક્રમ.
ત્યારબાદ ડૉ.બાબા સાહેબની ૧૩૧મી જન્મજયંતિ નિમિત્તે ૧૩૧ વૃક્ષો રોપવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં સમાજનાં દરેક વ્યકિતઓને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે.
#કાર્યક્રમની_રૂપરેખા
(૧)ભવ્ય બાઇક રેલી:સમય ૯:૦૦ થી૧૦:૩૦
#રેલીનો_રૂટ
વીંઝોલ ચોકડી દ્વારકાધીશ હોટેલ ભેગા થવું, વીંઝોલ ચોકડીથી વીંઝોલ ગામમાં પ્રવેશી, ભરવાડ વાસ, વાલ્મીકિ વાસ,રામદેવપીર ચોક,નવદુર્ગા ચોક, વીંઝોલ તળાવ, વૃંદાવન પાર્ટી પ્લોટ થી લાલગેબી સર્કલ થી પરત વિંઝોલ ચોકડી.
(૨)પ્રાર્થના:સમય સવારે ૧૧:૦૦ થી ૧૧:૧૫
(૩) પ્રાસંગિક ઉદ્બોધન: સમય સવારે ૧૧:૧૫થી ૧૧:૨૦
(૪) મુખ્ય મહેમાનોનું સ્વાગત:સમય ૧૧:૨૦ થી ૧૧:૩૫
(૫)સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર નું સ્વાગત:૧૧:૩૫ થી ૧૧:૫૦
(૬) સ્વાગત પ્રવચન:૧૧:૫૦ થી ૧૨:૦૦
(૭)આભાર વિધિ:૧૨:૦૦થી ૧૨:૧૦
(૮)દાતાશ્રીઓ નું સન્માન અને ચોપડા વિતરણ:૧૨:૨૦ થી ૧૨:૩૦
(૯) વૃક્ષા રોપણ: ૧૨:૩૦ થી ૧૨:૫૦
(૧૦) સ્વરૂચી ભોજન: બપોરે ૧૩:૦૦ કલાકે
#વાલ્મીકિશિક્ષણઅભિયાન_ટીમ