Samay Sandesh News
અન્ય

પવિત્ર રમઝાન માસ દરમિયાન લોકોને પૂરતા પ્રેશરથી પાણી ન મળતા અને સાંજનું રમજાન માસમાં આપવામાં આવતું પાણી બંધ કરેલ

  • અમદાવાદ શહેર માં આવેલા જુહાપુરા મકતમપુર વોર્ડમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન લોકોને પૂરતા પ્રેશરથી પાણી ન મળતા અને સાંજનું રમજાન માસમાં આપવામાં આવતું પાણી બંધ કરેલ.

તે ફરી ચાલુ કરવા કોંગ્રેસના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સહેઝાદખાન પઠાણ ગોમતીપુર કાઉન્સિલર ઝુલ્ફીકાર ખાન અને મકતમપુર બોર્ડના કાઉન્સિલર મીરજા હાજી અસરાર બેગ દવારા કમિશનરશ્રી લોચન શર્મા સાહેબ ને આવેદન આપી વહેલાસર રોજ સાંજે સાડા પાંચથી છ માં પીવાનું પાણી આપવા અને સવારે પેસર સાથે થી પાણી આપવા માટે મુસ્કાન ગાર્ડન ટાંકી અને એપીએમસી ટાંકી પુરી પાણીથી ભરવા અને તેની ચકાસણી કરવા રજૂઆત કરી તે બાબતે કમિશનરશ્રી લોચન સહેરા સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જે બાબતે અધિકારી સાથે બેઠક અધિકારી સાથે બેઠક કરી જેમ બને તેમ વહેલાસર નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું.

Related posts

જુનાગઢ: વિદ્યાર્થી ની ને રસ્તા વચ્ચે ઉતરી દેવાના મુદ્દે જુનાગઢ ડેપો મેનેજર આવેદન ના સ્વીકારતા ABVP દ્વારા બસ રોકો આંદોલન

cradmin

ક્રાઇમ: પ્રયાગરાજમાં 15 વર્ષના છોકરાની ખંડણીની માંગ પૂર્ણ ન થતાં અપહરણકારો દ્વારા હત્યા કરવામાં આવી

cradmin

AAP: જામનગરમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી નો રોડ શો રોડ શોમાં ટુવ્હીલ-ફોરવીલ વાહનો જોડાશે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!