ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી મનોજ પટેલ અને અમરીશ પટેલ રજનીકાંત સોલંકી સહિત હોદેદારો હાજર રહ્યા

ગાંધીનગર મુકામે ચાણક્ય ભવન માં ગુજરાત રાજ્ય ના તમામ કર્મચારી સંઘો ની બેઠક યોજાઈ આજ રોજ ચાણક્ય ભવન ખાતે કર્મચારીઓ ના મુખ્ય પ્રશ્નો ની લડત ના આયોજન માટે ગુજરાત રાજ્ય ના તમામ કર્મચારી મંડળો ની બેઠક હતી. અને તમામ મંડળો એ એકી અવાજે આ લડત માટે ગુજરાત રાજ્ય ના તમામ મંડળો ના ” પ્રમુખ ” … Read more

ગોડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી જુગારધામ ઝડપાયું

ગોડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી જુગારધામ ઝડપાયું… રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI અજયસિંહ ગોહિલની ટીમનો દરોડો… જુગાર રમતા કુલ ૭ શકુનીઓ ઝડપાયા : કુલ રોકડ રૂ. ૭૪,૫૦૦/- તથા મોબાઈલ ,વાહનો સહિત કુલ રૂ ૧,૨૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે… રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI અજયસિંહ ગોહિલ તથા PSI. એસ. … Read more

ટીમ વાલ્મીકિશિક્ષણ અભિયાન

વાલ્મિકી શિક્ષણ અભિયાન ની ટીમે સોરાઇનગર વાસણા, વિજય પુરબિયા ના આમંત્રણને માન આપી તેમના ઘરે ગયા,ત્યાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો .જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે વિજય પુરબીયા તરફથી શૈક્ષણિક કીટ (ગુડલક કીટ)આપવામાં આવી અને વિદ્યાર્થીઓને વાલ્મિકી શિક્ષણ અભિયાન પરિવારના સભ્યો નટવરભાઈ મકવાણા(શિક્ષક) અને હર્ષદભાઈ વાઘેલા (શિક્ષક)દ્વારા વિધાર્થીઓને … Read more

તાળાબંધીની ચિમકી આપતાં શિક્ષણ વિભાગને આવ્યો રેલો

તાળાબંધીની ચિમકી આપતાં શિક્ષણ વિભાગને આવ્યો રેલો.! શહેરની પ્રાથમિક શાળા નં 8માં તાત્કાલિક અસરથી મુકાયા શિક્ષક શહેરના વોર્ડ.8મા આવેલી પંચમુખી ઢોરા વિસ્તાર પછાત ગણવામાં આવે છે અને આ વિસ્તારમાં શિક્ષક ઘટ હોવાની અનેક ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક શાળામાં શિક્ષક ઘટ દૂર કરવામાં નહીં આવતા આખરે વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરીને … Read more

આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા શિક્ષણ પરિષદ

આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા શિક્ષણ પરિષદ આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત શિક્ષણ પરિષદ ટીમ દ્વારા પાટણ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત કરવામા આવી.. શિક્ષણ પરિષદ સંગઠન ને મજબૂત બનાવવા મુદ્દે આમ આદમી પાર્ટી ના સ્થાનિક આગેવાનો સાથે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી, આ અંતર્ગત આમ આદમી પાર્ટી શિક્ષણ પરિષદ જિલ્લા પ્રમુખ તરીકે શ્રી અલ્પેશભાઈ … Read more

હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ

હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ હળવદ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મોડીરાત્રે વિચિત્ર બાળકનો જન્મ થયો હતો જેમાં મગજ વગરના બાળકને પ્રસૂતાએ આપતાં કુતુહલ જણાયું હતું જેમાં તબીબના જણાવ્યા મુજબ બહેનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે અને ફોલિક એસિડની કમીને કારણે આવું બાળક જન્મ થયો હોવાનુ જણાવ્યું હતું અને માતાએ સોનોગ્રાફી તેમજ દવાઓ દ્વારા … Read more

નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબ

રાજકોટ તા. ૨૨ માર્ચ – મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહ ખાતે જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી કલેકટરશ્રીએ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને ગૃહના બહેતર સંચાલન માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ગૃહની કામગીરી અને કેસોની તેમજ … Read more