પાટણ : પાટણમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મોબાઈલ વેચવાની ફિરાક માં હતા તે દરમિયાન બે ઈસમો ને પોલીસે પકડી 1.00288ની કિંમત ના 11 જેટલા મોબાઈલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી ના નોંધાયેલ 5 ગુનાં નો ભેદ ઉકેલયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પાટણ પોલીસે બે આરોપીઓને 11 મોબાઈલ સાથે ઝડપી પાડયા
આરોપીઓની પૂછપરછમાં પોતે પાટણ સિટી બી ડીવિઝન પોસ્ટેના નોંધાયેલ મોબાઈલ ચોરી માં એક ઓપો એ-16 કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 862050059799439, 862050059799421 જેની કી.રૂ.12,990/- આશરાને હોઇ તેમજ રેડમી કંપનીનો નોટ-7 એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઈ નં. 863052047845364, જેની કી.રૂ.11,999/- આશરાની હોઇ તેમજ ઈનફિનીક્ષ કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 352839711570361,352839711570379 જેની કી.રૂ.8000/- આશરાની હોઇ તેમજ , રેડમી નોટ-6પ્રો કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 864353048944530, 864353048944548 જેની કી.રૂ.14,100/આશરાની હોઇ તેમજ ,ઈનફિનીક્ષ કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર,35305595932287,35305595932295 જેની કી.રૂ.7,199/- આશરાની હોઇ તથા, એક લીનોવાકંપનીનુ એંડ્રોઇડ ટેબલેટ જેનો ઈ.એમ.આઇ નંબર 866990040533213, 866990040533221 જેની કી.5000 આઇ.એમ.ઇ.આઇ વાળા અન્ય મોબાઇલએક ઓપો એ-17 કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 864346063997813, 864346063997805 જેની કી.રૂ.12,000/- આશરાની તથા , એક રીયલમી કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 865136045579394,865136045579386 જેની કી.રૂ.8,000/- આશરાની , એક સેમસંગ કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 354554100263696, 354554100263693 જેની કી.રૂ.9,000/- આશરાની , એક ઓપો કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 869147034773472, 869147034773464 જેની કી.રૂ.6000/-, એક ટેક્નો કંપનીનો એંડ્રોઇડ મોબાઇલ જેનો ઈ.એમ.આઇ નંબર 353750111708445, 353750111708452, જેની કી.રૂ.6000/ કુલ કીમત રૂપીયા 100288- ના કીમત ના મોબાઇલ ચોરી કરેલા ગુન્હાની કબુલાત કરી હતી.પોલીસે દવરા બે ઇસમોને પકડી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી……..!