જામનગર સેતાવાડના જાણીતા વકીલની મિલકત બાબતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી
જામનગરના સેતાવાડ વિસ્તારમાં આવેલ જાણીતા વકીલની રહેણાંક મિલકત સંબંધિત વિવાદે કાનૂની વળાંક લીધો છે. રાજ્ય સરકારે અમલમાં મુકેલા કાયદા – ગુજરાત ગેરકાયદે મિલકત હસ્તગત કાયદા (લેન્ડ ગ્રેબિંગ એક્ટ) અંતર્ગત આ મામલામાં ફરિયાદ નોંધાતા વિશેષ (સ્પેશ્યલ) અદાલતે એફ.આઈ.આર. નોંધાવી. ફરિયાદી તરફે વકીલ ઉમર લાકડાવાલા સ્પેશ્યલ અદાલતમાં રજૂ થયા આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી જાણીતા કાનૂની નિષ્ણાત…