રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનો અનોખો ત્યાગ અને માનવતા ભર્યો સંકલ્પ : વૃદ્ધ વિપ્ર દંપતિને માતા-પિતા તરીકે દત્તક લઈ આજીવન સેવા કરવાનો શ્રેષ્ઠ નિશ્ચય
સામાન્ય રીતે રાજકારણીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ એવો હોય છે કે તેઓ જાહેર જીવનમાં માત્ર રાજકીય લાભ અને પદસિદ્ધિ માટે કામ કરે છે. પરંતુ ક્યારેક કોઈ આગેવાન એવી હૃદયસ્પર્શી ઘટના સર્જે છે કે જે સમગ્ર સમાજને સંવેદના, કરુણા અને માનવતાના પાટ ભણાવે છે. રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા કરાયેલ એક કાર્ય…