સુરત ગ્રામ્યમાં એગ્રીકલ્ચર વીજતારોની ચોરીનો ભેદ ઉકેલાયો.
ચાર આરોપી ઝડપાયા, રૂ. ૧.૬૯ લાખનો મુદ્દામાલ કબજે — સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમે ૪ ગુનાનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિતના ગેંગનો પડઘો પાડ્યો** સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સમયગાળામાં એગ્રીકલ્ચર વીજલાઇનોના વીજતારોની સતત ચોરીની ઘટનાઓથી ખેડૂતો ભારે પરેશાન હતા. ખેતી માટે જરૂરી પાવર ફીડમાં વિક્ષેપ, સિંચાઈમાં મુશ્કેલી અને વારંવાર લાઇન મરામત થવાને કારણે એક…