મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમની ગૌરવગાથાઃ વડોદરાની રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી સૌજન્ય મુલાકાત, ગુજરાત ગૌરવના રંગે રંગાયું
ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં તાજેતરમાં ઇતિહાસ રચનાર મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમનો ગૌરવ ગુજરાતની ધરતી સાથે જોડાયો છે. વડોદરાની પ્રતિભાશાળી ખેલાડી સુશ્રી રાધા યાદવ, જેમણે આ વિજયયાત્રામાં ઓલરાઉન્ડર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે ગાંધીનગર પહોંચ્યા હતા.આ મુલાકાત માત્ર એક ખેલાડી અને મુખ્યમંત્રી વચ્ચેનો સૌજન્ય પ્રસંગ નહોતો…